પ્રવાસી શિક્ષક ભરતીby msbschoolno53 PRAVASHI SHIKSHAK BHARATI (RECRUTMENT) નિમ્ન પ્રાથમિક વિભાગ માટે શિક્ષક જગ્યા : 03(ત્રણ) લાયકાત: H.S.C. P.T.C. TET (અપેક્ષિત) પગાર ધોરણ : સરકાર શ્રીના નિયમનુંસાર ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે શિક્ષક જગ્યા : ૦1(એક ) ગણિત – વિજ્ઞાન – 1 (એક) લાયકાત: ગણિત – વિજ્ઞાન B.Sc. B.Ed./ PTC TET (અપેક્ષિત) પગાર ધોરણ : સરકાર શ્રીના નિયમનુંસાર અરજી તમામ વિગત અને પ્રમાણિત નકલ સાથે નીચેના સરનામે 27/06/2022 બપોરના 12:00 વાગ્યા સુધીમાં રજુ કરવી. અરજીનો નમુનો: Download નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૫૩,શ્રી પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા, મહાદેવ નગર,આખલોલ જકાતનાકા સામે, મુખ્યમંત્રી આવસ યોજના સોમવાર થી શુક્રવાર સમય: ૧૦:૦૦ થી ૧૧:૩૦ શનિવાર : ૦૯:૦૦ થી ૧૦:૦૦ સરકાર શ્રી દ્વારા નિયત કરેલ ભરતી ગુણાંકન પધ્ધતિ આધારે ભરતી કરવામાં આવશે. લાગવગ કે અન્ય કોઈપણ અયોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરનાર ગેરલાયક ગણવામાં આવશે. અરજી ઉમેદવાર રૂબરૂ આપવા આવે તે અપેક્ષિત છે. ટપાલ દ્વારા આવનાર અરજી, મળ્યા તારીખને ધ્યાને લઈ નિર્ણય કરવામાં આવશે. Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.